સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘પુલકિત’
Jump to navigation
Jump to search
પુરુષોત્તમલક્ષ્મણદેશપાંડે (પુ. લ.) એટલેમરાઠીસાહિત્યનીસર્વતોમુખીપ્રતિભા. તેહાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મનિર્માતા, સામાજિકકાર્યકર, વક્તાઅનેઅભિનેતાહતા. તેમનાજીવનકાળદરમ્યાનપુ. લ. એકદંતકથારૂપબનીગયાહતા. વ્યકિતચિત્રોનાતેમનાપુસ્તક‘વ્યકિતઆણીવલ્લી’નેસાહિત્યઅકાદમી (દિલ્હી)નું૧૯૬૫નુંપારિતોષિકમળેલું. અખિલભારતીયમરાઠીસાહિત્યસંમેલનનાઅધ્યક્ષતરીકેતેમનીવરણી૧૯૭૪માંથઈહતી. મરાઠીપ્રજાનાહૃદયસિંહાસનપરબિરાજેલાપુ. લ.નું૨૦૦૦નીસાલમાંઅવસાનથયું. એમનાં૫૮જેટલાંમરાઠીપુસ્તકોમાંથી૨૪રચનાચૂંટીનેઅરુણાજાડેજાએકરેલાઅનુવાદનુંપુસ્તકસાહિત્યઅકાદમી (દિલ્હી) તરફથી‘પુલકિત’ નામેપ્રગટથયુંછે (૨૦૦૫): રૂ. ૧૧૦, પાનાં૨૨૦.