સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આ બાવાઓને શા માટે નિભાવીએ છીએ?
બાવાઓએભારતનેજેટલુંનુકસાનપહોંચાડ્યુંછેએટલુંતોઅંગ્રેજોકેમુસ્લિમોજેવાઆતતાયીઓએપણનથીપહોંચાડ્યું. તદ્દનબિન-ઉત્પાદકએવીઆવિશાળપરાવલંબીજમાતનેઆપણેયુગોથીપાળતા-પોષતાઆવ્યાછીએઅનેએજમાતનાપીંઢારાઓસદીઓથીલોકોનેમૂર્ખબનાવતાઆવ્યાછે. એઆપણનેસત્ય, નિષ્ઠા, ત્યાગ, બ્રહ્મચર્યવગેરેનાઉપદેશોઆપેછેઅનેએજપાછાવ્યભિચારકરતાંપકડાયછે, ધનનાઢગલામાંઆળોટેછે, સત્તામાટેઅદાલતનાજંગેચડેછે, જુઠ્ઠાણાંઓચલાવેછે. સ્વામીનારાયણસંપ્રદાયનાસાધુઓએચુસ્તબ્રહ્મચર્યપાળવાનુંહોયછે. સહજાનંદસ્વામીએ‘શિક્ષાપત્રી’માંપંથનાસાધુઓનેસ્ત્રીઓસામેજોવાનોપણપ્રતિબંધમૂક્યોછે. આજસંપ્રદાયનાસાધુઓનાંજાતીયકૌભાંડોસતતસમયાંતરેબહારઆવતાંજરહેછે. ગુરુકુળોમાંકિશોરવયનાકેએથીપણનાનાછોકરાઓઉપરસૃષ્ટિવિરુદ્ધનાકૃત્યથીમાંડીનેબજારુઓરતોસાથેનીકામલીલાસુધીનાંકૌભાંડોથતાંરહેછે. દેહનોવ્યાપારકરનારએકઔરતસાથેનીવડતાલસંપ્રદાયનાબેસાધુઓનીકામલીલાનીવિડિયોસી.ડી.એવધુએકવખતભગવાંકપડાંલજવનારાઓનેઉઘાડાપાડ્યાછે. વેશ્યાગમનજેવીહરકતસુધીસાધુઓઊતરીજાયત્યારેસંપ્રદાયેપણઆત્મમંથનકરવાનીજરૂરજણાય. આસમગ્રઘટનાક્રમમાંબેસંપ્રદાયોવચ્ચેનાંવેરઝેરકારણભૂતહોવાનુંબહાનુંઅપાયછે. પરંતુઆસાધુઓનીકામલીલાનીસી.ડી. જેન્યુઇનછેએતોહકીકતજછેને? સાધુઓનીઅધોગતિથઈછેએતોસ્પષ્ટછેને? સાધુઓભ્રષ્ટબન્યાછેએતોસાબિતજછેને? તેમનેકોઈએપકડીનેદેહવિક્રયકરનારીબાઈસાથેપરાણેતોસુવડાવીદીધાનહોતા. એવીપણદલીલથાયછેકેસાધુઓનેમોહમાયાથીલલચાવીનેભ્રષ્ટકરાયાછે. મોહમાયાથીલલચાયતોસાધુતરીકેનીતેનીવર્ષોનીસાધનાક્યાંગઈ? ક્યાંગઈતેનીતાલીમ? ક્યાંગયાતેનાસંસ્કારો? ભગવુંકપડુંજોતાંજનમીપડવાનીઆપણીસદીઓજૂનીઆદતછે. આપણાલોહીમાંએપ્રાગૈતિહાસિકટેવવહીરહીછે. ભગવાંપહેરનારતમામતરફઆદરનીદૃષ્ટિનાખવાનીભૂલઆપણેસતતકરતાંરહીએછીએ. સાચોત્યાગીતોએછેકેજેત્યાગદર્શાવતાંભગવાં, કંઠી, માળા, પાઘડી, કમંડળવગેરેપ્રતીકોનોપણત્યાગકરીદે. બાવાઓપોતાનેત્યાગીસાધુદેખાડવામાટેઆપ્રતીકોનેઅપનાવેછે. ભગવાંપહેરીનેદેશવિદેશમાંઉપદેશઆપતોફરતોબાવો—જોબીજાદિવસેદાઢીમૂંડાવીનેપેન્ટ-શર્ટપહેરીનેચોકમાંઊભોરહીનેઉપદેશઆપેતોતેનેસાંભળવાપંદરજણાપણએકઠાનથાય. પ્રભાવબાવાનોનથી, પ્રભાવતેનાપહેરવેશનોછે. આપણીમાનસિકતાઆપ્રભાવમાંઆવીજવાનીછે. આંખનાઆંધળાપ્ાણગાંઠનાપૂરાલોકોમાનસિકતાનેકારણેજસતતલૂંટાતારહેછે. હિન્દુધર્મમાંબાવાઓનીફોજઊભીકરવાનીજેતાકાતછે, તેઅન્યકોઈધર્મમાંનથી. સદીઓથીસાધુનાનામેઆતોસ્તાનલાવલશ્કરનેઆપણેનિભાવતાંરહીએછીએ. વાસ્તવમાંઆફોજતદ્દનબિનઉત્પાદકછે. કોઈકામનકરવાછતાંઆરામથીજિંદગીપસારકરવીહોયતોબાવાથઈજવાનું. ચેલકાઓનીસંખ્યાજેટલીવધેએટલીસ્વામીનીઆબરૂવધે. આવા, અણસમજમાંનાનીઉંમરમાંમૂંડાઈગયેલાઓજ્યારેઉંમરલાયકથાયત્યારેકુદરતતોપોતાનુંકામકરેજછે. બાવાકેસંસારીવચ્ચેએભેદકરતીનથી. સ્વામીનારાયણીસાધુઓનીછેલ્લાંવર્ષોનીકેટલીક‘લીલાઓ’ ઉપરઆપણેઆછોદૃષ્ટિપાતકરીએ: ૧૯૯૫: બોરીવલી(મુબંઈ)નાસ્વામીનારાયણમંદિરનાસ્વામીઓમપ્રકાશઅનેહરિદાસપુરાણીએમંદિરનારસોડાને૧૮વર્ષનીયુવતીસાથેનોશયનખંડબનાવ્યોહતો. વડતાલનાદેવસ્વરૂપસ્વામીઅનેઘનશ્યામસ્વામીએચાંગનામાધવભગતસાથેબળજબરીથીસજાતીયકાંડઆચર્યોહતો. ૧૯૯૭: જામજોધપુરનાદેવસ્વામીએએકબાળાઉપરબળાત્કારકર્યોહતો. ૧૯૯૮: બોટાદ-લાઠીદડનાગુરુપ્રેમપુરાણીસ્વામીએસજાતીયસેક્સકાંડઆચર્યોહતો. ૧૯૯૯: મદ્રાસમાંપ્રેમપુરાણસ્વામી, નારાયણજીવનસ્વામીઅનેહરીશભગતેકામલીલાઆચરીહતી. ૨૦૦૦: રાજકોટમંદિરનાપી. પી. સ્વામીનબળાકુટુંબનીએકસ્ત્રીસાથેબંગલામાંલીલાકરતારંગેહાથઝડપાયાહતા. રાજકોટમંદિરનાજસંતગુરુદેવનંદનદાસેમંદિરમાંજએકયુવતીપરબળાત્કારકર્યોહતો. ઉત્તરપ્રદેશનામંદિરનાકોઠારીસ્વામીએનરસંડામાંકૌભાંડકરતાંલોકોનાહાથેમેથીપાકખાવોપડ્યોહતો. ૨૦૦૧: ખંભાતમંદિરનાસ્વામીનેકેટલાકયુવાનભક્તોએમારુતિગાડીમાંએકયુવતીસાથેકઢંગીહાલતમાંપકડીપાડ્યાહતા. ૨૦૦૨: વડતાલનાએકસંતમંદિરમાંજરહેતીએકસ્ત્રીસાથેગાયબથઈગયાહતા. ૨૦૦૩: ઉપલેટાનાસ્વામીકેશવાનંદેગુરુકુળનાંબાળકોસાથેસૃષ્ટિવિરુદ્ધનુંકાર્યકર્યુંહતું. ધર્મનેજોમાનતાહોતોધર્મમાંતોસદાચાર, નૈતિકતા, સંયમઅનિવાર્યછે. એજોપાળીશકાતાનાહોયતોભગવાંનાઆડંબરોઉતારીનેસીધાસાદાસંસારીબનીજાવઅનેમુક્તજીવનમાણો. સાધુઓઆવાંકૃત્યોકરેત્યારેઆટલાઆકળાજઈજવાનુંકારણએટલુંજકેસમાજઉપરતેમનુંપ્રભુત્વછે. સમાજતેમનેમાર્ગદર્શકમાનેછે. આદર્શમાનેછે. તેમનાંપગલેચાલેછે. તેમનીપાસેસદાચારઅનેસદ્વિચારનીઅપેક્ષાહોયછે. [‘ગુજરાતસમાચાર’ દૈનિક, ‘વિવેકપંથી’ માસિક: ૨૦૦૪]