સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“એક દી ગરીબનું સ્વરાજ લાવશું!”
૧૯૧૯માંજન્મેલાઝીણાભાઈદરજીઅેજિંદગીનીશરૂઆતપોતાનાગામવ્યારા(જિ. સુરત)માંહાઈસ્કૂલનાશિક્ષકતરીકેકરેલી. આઝાદીનીચળવળનારંગેરંગાયાપછીલોકસેવાનાંકામકરવામાટે, પચીસીપૂરીકરતાંપહેલાં, નોકરીછોડીદીધી. ૧૯૫૬માંવ્યારાશહેરસુધરાઈનાપ્રમુખચૂંટાયાત્યારેલોકોનાંઘરનાંજાજરૂમાંમળમાટેવાંસનીટોપલીઓરહેતી, તેનાથીસફાઈકામદારોનેનરકનોઅનુભવથતો. તેનેબદલેનાગરિકોપતરાનાડબાપૂરાપાડે, એવોનિર્ણયઝીણાભાઈએલીધો. તેનોઘણોવિરોધથયો, પણતેનડગ્યા. સફાઈકામદારનોપગારમહિનેરૂ. ૧૦હતોતેવધારીનેઝીણાભાઈએરૂ. ૭૦કરીદીધો, તેપણસવર્ણોનેખટક્યું. ત્યારેઝીણાભાઈએજાહેરાતકરીકેજેકોઈસવર્ણવ્યકિતસફાઈકામદારનીનોકરીકરશેતેનેબમણોપગાર, એટલેકેરૂ. ૧૪૦, મળશે. એપડકારઝીલનારુંકોઈનીકળ્યુંનહીં, નેવિરોધીઓમૂંગાથઈગયા. એજમાનામાંવાળંદભાઈઓદલિતોનીહજામતકરેનહીં. એટલેઝીણાભાઈએનક્કીકરેલુંકેદલિતનાવાળકાપેતેવાળંદનીદુકાનેજપોતાનાવાળકપાવવા, હજામતકરાવવી. પછીસુધરાઈનાપ્રમુખથયાત્યારેદલિતોનાવાળકાપવાનીસૂચનાબધાવાળંદોનેઆપી. એટલેએલોકોદુકાનબંધકરીનેબીજેગામજતારહ્યા. વાળંદપણઆખરેતોગરીબજને? એમનીઉપરજબરદસ્તીનથાય. એમનેસમજાવીનેપાછાલઈઆવ્યા. વચલારસ્તાતરીકેખાદીભંડારમાંહજામતકરાવવાનુંગોઠવ્યું. બહારગામથીએકવાળંદભાઈઆવે, એત્યાંપહેલાંદલિતોનાવાળકાપેપછીઝીણાભાઈઅનેએમનાસાથીઓકપાવે. દલિતઅનેઆદિવાસીયુવાનોનાપ્રવાસઝીણાભાઈગોઠવતા. એકવારબધાનેપાલીતાણાલઈગયેલા. ડુંગરચડીનેમંદિરમાંજતાહતા, ત્યાંદલિતોસાથેહોવાથીસૌનેરોકવામાંઆવ્યા. ત્યારથીઝીણાભાઈએકોઈપણમંદિરમાંનજવાનોનિર્ણયકર્યો, જેજીવ્યાત્યાંસુધીપાળ્યો. ૧૯૬૩માંસુરતજિલ્લાપંચાયતનાપ્રમુખપદેઝીણાભાઈઆવ્યા. જિલ્લામાંપ્રવાસેનીકળેત્યારેપ્રમુખનેજેઘેરથીજમવાનુંનિમંત્રણમળેતેનેકહીરાખેકે, તમારાજગામનોદલિતમારીસાથેઆવશે; તેનેજમાડવાનાહોતોજહુંઆવીશ. ઇન્દિરાગાંધીબીજીવારવડાપ્રધાનબન્યાંત્યારે૨૦મુદ્દાનાકાર્યક્રમનાઅમલઅંગેભારતસરકારેએકસમિતિરચીનેઝીણાભાઈનેતેનાપ્રમુખનીમેલા. તેવખતેસોમનાથમંદિરસાથેસંકળાયેલાકેટલાકલોકોતેમનેમળવાઆવ્યા; કહે, મંદિરનીનજીકમાછલીનીદુર્ગંધઆવેછે, મંદિરઅપવિત્રથાયછે, માટેતેબંધકરાવો. એમનેપૂછ્યું, “મંદિરમાંકેટલામાણસનેરોજીઆપોછો?” પેલાકહે, એમાંરોજીનોસવાલક્યાંછે? આતોમંદિરછે. ઝીણાભાઈએએમનેસમજાવ્યુંકે, “માછલાંપકડવાનાધંધામાંકેરળની૨૦,૦૦૦કન્યાઓનેરોજીમળેછે, એમનેબેહાલકેમકરીશકાય? તમનેત્યાંનફાવતુંહોય, તોમંદિરબીજેખસેડો!” એનુંજીવનકાર્યઅખંડતપો, અમવચ્ચેબાપુઅમરરહો... જુગતરામદવેનુંએગીતઝીણાભાઈભાવવિભોરબનીનેગાતા. એમનાબુલંદકંઠેગવાયેલુંકુલીનપંડ્યાનુંઆગીતપણઅનેકલોકોનેસાંભળવામળ્યુંહશે: બઢેજસૌજશું, કદીનથોભશું; એકદીગરીબનુંસ્વરાજલાવશું. પડ્યાભલે, લૂછીનેલોહીઆગલુંકદમભરો; જાનનીફનાગીરીજઆપણુંનસીબહો! દુ:ખનાભલેતૂટેઅમારેશિરડુંગરો, ગીતહોમુખેનેઉરેઉછાળધ્યેયનો! ૮૫વરસનુંદીર્ઘજીવનઝીણાભાઈએઅન્યાયસામે, અસમાનતાસામેનિરંતરબંડઉઠાવવામાંવિતાવ્યું. પહેલીસપ્ટેમ્બરેવ્યારામાંએમનીસ્મશાનયાત્રાનીકળીત્યારે, ભીખુભાઈવ્યાસકહેછેતેમ, ઝીણાભાઈએજિંદગીભરસેવેલાંકેટલાંકમૂલ્યોનુંઝમણથતુંજોવામળ્યું. ફૂલનોહારકેફૂલપણપોતાનાસ્વાગતમાંઝીણાભાઈકદીસ્વીકારતાનહીં, તેયાદરાખીનેએમનામૃતદેહપરપણકોઈએફૂલચડાવેલાંનહીં; કેટલાકેસૂતરનીઆંટીચડાવેલી. બીજીનોંધપાત્રવાતએકેતેદિવસેવ્યારામાંહડતાલનહોતીપડી. ચિતાનીજ્વાલાઓમાંથીજાણેકેઝીણાભાઈનાગાનનાપડઘાઊઠતાહતા: એકદીગરીબનુંસ્વરાજલાવશું, બઢેજસૌજશું, કદીનથોભશું! [‘નયામાર્ગ’ અને‘ભૂમિપુત્ર’ પખવાડિકો: ૨૦૦૪]