સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આપને ઉપયોગી થઈ શકું?”
Jump to navigation
Jump to search
બેલ્જીઅમદેશનારાજાએકવારઅમેરિકાનીમુલાકાતેગયેલા. એડિટ્રોઈટશહેરમાંહતાત્યારેત્યાંનાએકછાપાનાખબરપત્રીએરાજાનીવિદાયનોચોક્કસસમયજાણવામાટેએમનાઉતારાવાળીહોટલપરફોનકર્યોનેરાજાનાઅખબારીઅધિકારીસાથેવાતકરવાનીઇચ્છાદર્શાવી. “એહમણાંજઅહીંથીબહારગયાછે,” ટેલિફોનનેસામેછેડેથીએકવિનયભર્યોઅવાજખબરપત્રીનેસંભળાયો. “પણકદાચહુંએમનેશોધીશકુંતોજોઉં.” થોડીમિનિટપછીએજઅવાજફરીસંભળાયો : “હજીએક્યાંયદેખાતાનથી; પણઆપજોટેલિફોનચાલુરાખીશકો, તોહુંફરીવારતપાસકરીજોઉં.” હાથમાંફોનપકડીનેખબરપત્રીઊભોરહ્યો, નેથોડીવારમાંએજવિનયવંતોસૂરસંભળાયો : “માફકરજો, પણએમનોક્યાંયપત્તોલાગતોનથી... પરંતુહુંઆપનેકાંઈઉપયોગીથઈશકુંખરો?” “બેલ્જીઅમનારાજાબોદુઈનડિટ્રોઈટમાંથીક્યારેરવાનાથવાનાછે, તેહુંજાણીશકું?” ખબરપત્રીએપૂછ્યું. “હુંપોતેજબોદુઈન,” સામેથીઅવાજઆવ્યો. “અમેઆજેબપોરે૨-૪૫એઊપડવાનાછીએ.”