કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
૧. મૌન મારા અરે મૌનસરોવરે આ કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી; મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ તરંગની વર્તુલશૃંખલામાં. બામણા, ઓગસ્ટ ૧૯૩૨