સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ભગવાનને મારે અખાડે મોકલજે!”
Jump to navigation
Jump to search
છોટુભાઈપુરાણીનાનાનાભાઈઅંબુભાઈ. ગુજરાતમાંઅખાડાપ્રવૃત્તિનાસ્થાપકતરીકેપુરાણીબંધુઓઘેરઘેરજાણીતાથયા. મોટાભાઈએઅંબુભાઈનેપણવ્યાયામમાંતૈયારકર્યા. છોટુભાઈનીભાવનાએવીકે, હુંમોટોએટલેમારુંમોતપહેલુંઆવશે; એવખતેઅખાડાપ્રવૃત્તિચાલુરાખવાનીજવાબદારીઅંબુભાઈઉઠાવીશકશે. માણસોઆવેનેજાય, પરંતુરાષ્ટ્રનીપ્રવૃત્તિતોઅખંડિતચાલુરહેવીજોઈએ. એમાટેતેઅંબુભાઈપરમદારબાંધીરહ્યાહતા. પણપછીબન્યુંએવુંકેઅંબુભાઈનેપોંડિચેરીનોસાદસંભળાયો. ત્યાંજઈનેઅરવિંદઆશ્રમમાંપ્રભુનીશોધમાંએબેસીગયા. છોટુભાઈનીગણતરીઊંધીવળીગઈ. બેયભાઈઓવચ્ચેપ્રેમસંબંધએવોનેએવો. ક્યારેકમળવાનુંથાયત્યારેઅંબુભાઈનેછોટુભાઈકહેતા : “તારાભગવાનનેમળવાનીમનેફુરસદનથી. તનેએક્યાંયભેટીજાયતોમારીસલામકહેજેનેમારાઅખાડાજોવામોકલજે. મારાભગવાનમારાઅખાડામાંછે.” [‘નવસૌરાષ્ટ્ર’ અઠવાડિક :૧૯૫૧]