સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જવાહરલાલ નેહરુનાં પુસ્તકો
ઇન્દુનેપત્રો : ‘લેટર્સફ્રોમએફાધરટુહિઝડોટર’ નામનીલેખકનીપહેલીચોપડીમૂળઅંગ્રેજીમાં૧૯૨૯માંબહારપડી. પુત્રીઇન્દિરાદસવરસનીહતીત્યારે, ૧૯૨૮માં, શ્રીનેહરુએતેનેલખેલાએકત્રીસપત્રોતેમાંછેઅનેજગતનાઆદિકાળનીકથાએમાંકિશોરોમાટેકહેલીછે. “જેબાળકોનેએપત્રોવાંચવાનામળશેતેબધાંઆપણીઆદુનિયાનેજુદીજુદીપ્રજાઓનાબનેલાએકમોટાકુટુંબરૂપેઓળખતાંશીખશે,” એવીઉમેદલેખકેદર્શાવેલીછે. તેનોઆગુજરાતીઅનુવાદ૧૯૪૪માંપ્રગટથયોહતો, તેમાંઅનુવાદકનુંનામજણાવેલુંનથી. જગતનાઇતિહાસનુંરેખાદર્શન : ‘ગ્લીમ્પસીઝઓફવર્લ્ડહિસ્ટરી’ નામનોઅંગ્રેજીગ્રંથ૧૯૩૪માંબહારપડ્યો. તેમાંપણલેખકે‘ઇન્દુનેપત્રો’નીમાફકપોતાનીકિશોરપુત્રીનેઉદ્દેશીનેલખેલા, “આપણીદુનિયાવિશેકાંઈકવિશેષકહેવાનોપ્રયત્ન” કરતા, મનુષ્યનીશાણીતથાગાંડીઘેલીજીવનયાત્રાનુંનિરૂપણકરતાપત્રોછે. ૧૯૩૦-૩૩દરમ્યાનશ્રીનેહરુનૈની, બરેલીઅનેદેહરાદુનનીજેલોમાંકેદીહતાત્યાંથીતેમણેઆપત્રોલખેલા. પછી૧૯૩૯અને૧૯૪૫નીઆવૃત્તિઓવેળાતેમણેપુસ્તકમાંઠીકઠીકસુધારાવધારાકરેલા. તેનોશ્રીમણિભાઈભ. દેસાઈએકરેલોઅનુવાદ૧૯૪૫માંબહારપડ્યો. લગભગ૧૨૦૦પાનાંનાએદળદારગ્રંથનાઅરધાજેટલાકદનોસંક્ષેપપણપાછળથીપ્રગટથયેલો. મારીજીવનકથા : ૧૯૩૪-૩૫દરમિયાનઅલ્મોડાનીજેલમાંલખાયેલુંઅંગ્રેજીપુસ્તક‘એનઓટોબાયોગ્રાફી’ ૧૯૩૬માંબહારપડ્યું. શ્રીમહાદેવદેસાઈએકરેલોતેનોઆઅનુવાદપણતેજવરસેપ્રગટથઈગયો. જવાહરલાલજીનાંપુસ્તકોનાગુજરાતીઅનુવાદોમાંથીસહુથીવધુનકલોઆપુસ્તકનીછપાઈછે. શ્રીમણિભાઈભ. દેસાઈએકરેલોતેનોસંક્ષેપપણ૧૯૫૪માંબહારપડેલો. મારુંહિંદનુંદર્શન : ૧૯૪૨-૪૫માંઅહમદનગરનાકિલ્લામાંશ્રીનેહરુએભોગવેલાછેલ્લાકારાવાસદરમ્યાનપાંચજમહિનામાંતેમણે‘ડિસ્કવરીઑફઇન્ડિયા’ નામનુંઅંગ્રેજીપુસ્તકલખેલુંતે૧૯૪૬માંબહારપડ્યું. હિંદનાઇતિહાસતથાહિંદનીસંસ્કૃતિનાંભિન્નભિન્નપાસાંઅંગેનાપોતાનાવિચારોલેખકેતેમાંરજૂકરેલાછે. શ્રીમણિભાઈભ. દેસાઈએકરેલોતેનોઆગુજરાતીઅનુવાદ૧૯૫૧માંપ્રગટથયો. આઝાદીકેસત્રાહકદમ : ૧૯૪૭થી૧૯૬૩સુધીનાંસત્તરવર્ષોદરમિયાન૧૫મીઑગસ્ટનાદરેકસ્વાતંત્રા-દિનેદિલ્લીમાંલાલકિલ્લાપરથીઆપેલાંહિન્દીભાષણોનોસંગ્રહ.