સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વિચિત્ર શોધ
Jump to navigation
Jump to search
ફિલસૂફબર્ટ્રાન્ડરસેલએકવારઊંડાચિંતનમાંડૂબેલાબેઠાહતા, ત્યાંએકમિત્રોઆવીનેપૂછ્યું : “આટલાબધાતલ્લીનશાનાવિચારમાંથઈગયાછોઆજે?” “મેંએકવિચિત્રશોધકરીછે,” રસેલેજવાબવાળ્યો. “જ્યારેજ્યારેહુંકોઈજ્ઞાનીનીસાથેવાતકરુંછુંત્યારેમનેપ્રતીતિથાયછેકેસુખનીહવેકોઈશક્યતારહીનથી. અનેછતાંમારામાળીસાથેવાતકરતીવેળાએથીઊલટીજવાતનીખાતરીમનેથાયછે.”