સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ટીકાકારો વચ્ચે વસવાટ
શિલ્પીડોનટેલોનીખ્યાતિઆખાયુરોપમાંપ્રસરીહતી. એનાવતનફ્લોરેન્સશહેરકરતાંબીજાંનગરોમાંનેવિદેશોમાંએનીકીર્તિવધુફેલાઈહતી. એકવારડોનટેલોનેએનાકાર્યમાટેપીસાશહેરમાંરહેવાનુંબન્યું. અહીંએણેઉત્તમશિલ્પોનીરચનાકરી, તેથીએનીકલાવિશેચારેબાજુથીપ્રશંસાનોવરસાદવરસવાલાગ્યો. એકવિખ્યાતકલાસમીક્ષકેકહ્યું, “ડોનટેલોવિશ્વનામહાનશિલ્પીઓનીહરોળમાંબિરાજેછે.” બીજોકહે, “એનીશિલ્પકૃતિઓઅદ્ભુતછે; ગમેતેટલીમહેનતકરોતોયેએમાંએકક્ષતિજડતીનથી.” આમપીસામાંએનેઅઢળકપ્રસિદ્ધિમળતીરહીનેવિશ્વમાંએનીખ્યાતિપ્રસરતીરહી. પણએકદિવસડોનટેલોએપોતાનાવતનફ્લોરેન્સમાંપાછાફરવાનુંનક્કીકર્યું. આજાણીનેએનાચાહકોનેઆઘાતથયો. ડોનટેલોનોપરમમિત્રાએનીપાસેદોડીઆવ્યોઅનેએણેકહ્યું, “પીસામાંતનેસંપત્તિ, સન્માન, સિદ્ધિઅનેપ્રસિદ્ધિ — સઘળુંસાંપડ્યુંછે. તેનેછોડીનેપેલાબેકદરફ્લોરેન્સમાંરહેવાજવાનોવિચારતનેકેમઆવેછે?” ડોનટેલોએજવાબઆપ્યો, “અહીંમારીઆટલીબધીપ્રશંસાથાયછેતેકારણેજપીસાછોડીનેહુંફ્લોરેન્સજઈરહ્યોછું. ફ્લોરેન્સવાસીઓમારીકલાનીઆકરીટીકાકરનારાછે. પણએટલેજતેઓમનેક્યારેયઆત્મસંતુષ્ટકેઆળસુથવાદેતાનથી.”