સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બળતા બપોરમાં

From Ekatra Wiki
Revision as of 11:12, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બળતાબપોરમાં, વાતાવંટોળમાં; રાયણનીકોકડીખઈ, હાંરેઅમેવનમાંભટકતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
રાયણનીકોકડીખઈ,
હાંરેઅમેવનમાંભટકતાંભઈ!
બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
કેરીકપુરિયાંખઈ,
હાંરેઅમેવનમાંભટકતાંભઈ!
બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
વડલાનેછાંયડે,
ખાતા’તાંરોટલોનેદહીં!
હાંરેઅમેવનમાંભટકતાંભઈ!
બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
વડલાનેછાંયડે,
ગાયોચરાવતાભઈ!
હાંરેઅમેનાનાગોવાળિયાથઈ!…