સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જો… તો…
Jump to navigation
Jump to search
લેખકબર્નાર્ડશોઅનેરાજકારણીવિન્સ્ટનચર્ચીલવચ્ચેઅવારનવારઘર્ષણચાલ્યાકરતું. એકવારશોએચર્ચીલનેચિઠ્ઠીલખીકે, “મારાનાટકનાપહેલાખેલનીબેટિકિટહુંતમારેમાટેરિઝર્વકરાવુંછું. તમેઆવજોનેએકમિત્રાનેલેતાઆવજો — જોતમારેકોઈમિત્રાહોયતો.” ચર્ચીલેચાંપતોજજવાબવાળ્યો : “પહેલાખેલમાંહાજરરહેવુંઅશક્યછે. પણબીજામાંહાજરરહીશ — જોએથશેતો.”