સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગરીબ ખરાં... પણ છૈયેં ચેટલાં બધાં!”
Jump to navigation
Jump to search
એકલાખકરોડનીવર્ષોજૂનીબેંકનીઉઘરાણીઆપણાઉદ્યોગપતિઓભરપાઈકરતાનથી, તેમછતાંઆજનુંબેંકનુંમાળખુંદેવાળિયાઉદ્યોગપતિઓમાટેનાણાંનીકોથળીછૂટીમૂકેછે; પરંતુકમરતોડમજૂરીકરનાર, પરસેવોપાડનારનેકોઈબેકોડીપણધીરવાતૈયારથતુંનથી, ત્યારેપ્યાલા-બરણીવાળીચંદાબહેનઅકળાયછે. ૧૯૭૪નીએકસભામાંઅકળાઈનેઇલાબહેનનેકહેછે : “બેન, આપણેઆપણીજબૅન્કકાઢોને!” ઇલાબહેનેકહ્યું, “બેંકકાઢવીતેઆપણાગજાબહારનુંકામકહેવાય. આપણેતોગરીબછીએ…” અત્યારસુધીહૈયાવરાળઠાલવતીચંદાનીહૈયાસૂઝબોલાવેછે : “હા, ગરીબછીએ, પણછૈયેંચેટલાંબધાં!” શ્રમિકોનાસંગઠનનોપડઘોપાડનારઆશબ્દો‘સેવા’નીબેંકનીસ્થાપનામાંપ્રેરકબન્યા. આબૅંકઅંગેનાઅંગ્રેજીપુસ્તકનુંમથાળું‘We Are Poor, But to Many’ ચંદનબહેનનીદેણછે.