સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગળથૂથીમાં સંગીત
ત્રિપુરારાજ્યનાશિવપુરીગામે૧૮૬૯માં (ગાંધીજીનીજન્મ-સાલમાં) સિતારનાઉસ્તાદસાધુખાનનાઘરમાંએકબાળકનોજન્મથયો, તેનેગળથૂથીમાંસંગીતમળેલું. તેએકમહિનાનોહતોનેમાતાનાખોળામાંસૂતોહતોત્યારે, પિતાનાસિતારનાઝંકારસાથેતાલમિલાવવાહાથવડેતેનાસાથળનેટપલીમારતોજોઈનેમાતાનાકૌતુકનોપારનહોતોરહ્યો. સંગીતનુંધાવણધાવતાંધાવતાંજરામોટોથયેલોએબાળકનિશાળેજતોથયો, ત્યારેવાટમાંઆવતાશિવમંદિરમાંભક્તોકીર્તનકરતાતેમનીસાથેબેસીજતો. શાળાનામાસ્તરેએકવારફરિયાદકરીકે, “તમારોછોકરોભણવાનેબદલેભજનિયોબનીગયોછે!” એસાંભળીનેમાતાએતેનેહાથેપગેદોરીબાંધીનેખૂબમારેલો. છવરસનાબાળકનેસંગીતનીકેટલીબધીલગનલાગીછેતેજોઈનેમાનેડરલાગ્યોકેતેક્યાંકભાગીજશે. એટલેરોજરાતેતેનેપોતાનીપાસેસુવડાવતીવખતેતેનાખમીસનાછેડાસાથેપોતાનીસાડીનોછેડોમાતાગાંઠવાળીનેબાંધીરાખતી. પણએકરાતેસાડલાનીઆગાંઠછોડીનેછવરસનોએછોકરોઘેરથીભાગીછૂટયો. મોટોથઈનેએસરોદવાદકઅલાઉદીનખાંતરીકેમશહૂરબન્યો. એજમાનામાંરામપુરગામેસંગીતનાપાંચસોઉસ્તાદોવસતાહતા, તેમાંઉસ્તાદવઝીરખાનનુંનામમોખરેહતું. રામપુરનાનવાબઘણાસંગીતકારોનેઉત્તેજનઆપવાતેમનેનોકરીએરાખતા, તેમાંવઝીરખાનપણહતા. એમનેપોતાનાઉસ્તાદબનાવવાનીઝંખનાઅલાઉદ્દીનખાંએધીરજથીવરસોસુધીસેવીહતી. અંતેવઝીરખાનેતેમનેપોતાનાશાગીર્દતરીકેસ્વીકાર્યાઅનેતેત્રીસવરસસુધીપોતાનીસાથેરાખ્યા. વખતજતાંમહીયરનામહારાજાબ્રીજનાથસિંહબાબાઅલાઉદ્દીનખાંનાપ્રથમચેલાબન્યાઅનેજાતેતેમનેમાટેપાનબનાવીઆપતા. બાબામહીયરમાંપાંત્રીસવરસસુધીરહ્યાત્યારેમહીયરમાંકુળદેવીશારદામાતાનામંદિરેદર્શનકરવાજતા. પૂર્વભારતવાસીતરીકેમાંસ-મચ્છીનાશોખીનગણાતાબાબાએતેનોત્યાગકરેલો. પોતાનાખાટલાપાસેતેઓ‘કુરાન’ અને‘રામાયણ’ જોડાજોડરાખીમૂકતા. મહીયરમાંજન્મેલીપોતાનીપુત્રીનુંનામતેમણેઅન્નપૂર્ણારાખેલું. નૃત્યકારઉદયશંકરયુરોપમાંકાર્યકર્મોકરવાગયાત્યારેપોતાનીસાથેઅન્નપૂર્ણાનેલઈગયેલા. તેમનીનીચેનૃત્ય-સાધનાકરીનેપારંગતબનેલીઅન્નપૂર્ણાનાંલગ્નઉદયશંકરનાનાનાભાઈસિતારવાદકરવિશંકરસાથેથયેલાં. બાબાનાપુત્રાઅલીઅકબરખાંએસંગીતકારપિતાનોવારસોજાળવ્યો.