સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/એક ભોળો ભાભો

From Ekatra Wiki
Revision as of 04:35, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એકભોળોભાભોમોટાખેતરમાંમાળેચડી, હરણનેહાંકેઅનેપક્ષીનેઉડાડેછે;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એકભોળોભાભોમોટાખેતરમાંમાળેચડી,
હરણનેહાંકેઅનેપક્ષીનેઉડાડેછે;
જંગલીજનાવરોનેબહુબિવરાવવાને,
થીરરહીપોતેએકથાળીલૈબજાવેછે;
એવેસમેઊંટઆવીખેતરમાંખાવાલાગ્યો,
ભોળોભાભોથાળીઠોકીતેનેબિવરાવેછે;
ત્યારેબોલ્યોઊંટમારેમાથેતોત્રાંબાળુગાજે,
ઠાલોથાળીઠોકેતેલેખામાંકોણલાવેછે.