સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૧
મારોજન્મથયોહતોજૂનાકલકત્તામાં. તેવખતેશહેરમાંટપ્પાછડછડકરતાધૂળઉડાડતાદોડતાઅનેહાડપિંજરજેવાઘોડાનીપીઠપરદોરીનોચાબખોપડતો. તેવખતેનહોતીટ્રામ, નહોતીબસકેનહોતીમોટરગાડી. તેવખતેકામકાજનીઆવીબેદમધમાલનહોતી. બાબુલોકોહૂકાનોબરાબરદમલઈનેપાનચાવતાચાવતાઑફિસમાંજતા — કોઈપાલખીમાં, તોકોઈભાગમાંગાડીકરીને. સ્ત્રીઓનેબહારજવું— આવવુંહોયતોબંધબારણાંવાળીપાલખીનાગૂંગળામણથાયતેવાઅંધારામાંપુરાઈનેજતેમનાથીજઈશકાતું. ગાડીમાંબેસવુંએબહુશરમાવાજેવુંગણાતું. તાપમાંકેવરસાદમાંમાથાપરછત્રીઓઢીશકાતીનહિ, કોઈસ્ત્રીનાશરીરપરકબજોકેપગમાંજોડાદેખાયતોલોકોતેને‘મેમસાહેબ’ કહેતા; એનોઅર્થએકેએણેલાજશરમનેનેવેમૂકીછે! શ્રીમંતોનીવહુબેટીઓનીબાજુમાંપિત્તળનીકડિયાળીડાંગહાથમાંલઈનેદરવાનચાલતો. આદરવાનોનુંકામદેવડીપરબેસીનેઘરનીચોકીકરવાનું, બૅન્કમાંરૂપિયાઅનેસગાંસંબંધીનેત્યાંસ્ત્રીઓનેપહોંચાડવાનુંઅનેવારતહેવારેગૃહિણીનેબંધપાલખીસમેતગંગાજીમાંડૂબકીખવડાવીઆવવાનુંહતું. તેવખતેશહેરમાંનહોતોગૅસકેનહોતાવીજળીનાદીવા. સાંજેનોકરઆવીનેઓરડેઓરડેએરંડિયાનાદીવાસળગાવીજતો. પાછળથીજ્યારેકેરોસીનનાદીવાઆવ્યાત્યારેએનુંઅજવાળુંજોઈનેઅમેઆભાબનીગયેલા! બહારનાબેઠકખંડમાંથીઘરનીઅંદરજવાનોએકસાંકડોરસ્તોહતો. તેમાંએકઝાંખુંફાનસલટકતુંહતું. ત્યાંથઈનેજ્યારેહુંજતોત્યારેમારુંમનમનેકહ્યાકરતુંકેકોઈપાછળપાછળઆવેછે! ભયથીહુંધ્રૂજીજતો. તેજમાનામાંભૂતપ્રેતવાતોમાંઆવતાં, અનેમાણસનામનનાખૂણાખોંચરામાંએનોવાસહતો. ભયેપોતાનીજાળએટલીબધીફેલાવેલીહતીકેમેજનીનીચેપગરાખતાંપણપગમાંકંપારીછૂટતીહતી! (અનુ. રમણલાલસોની)