સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૩
Jump to navigation
Jump to search
એજમાનામાંમોટા-નાનાનીવચ્ચેજા-આવનોપુલનહોતો. પરંતુએબધાજૂનાકાયદાઓનીઅંદરજ્યોતિદાદાએકદમનિર્મલનૂતનમનલઈનેઆવ્યાહતા. હુંએમનાકરતાંબારવરસનાનોહતો. ઉંમરનુંઆટલુંઅંતરછતાંહુંએમનીનજરેપડયોહતોએનવાઈનીવાતછે. બીજીનવાઈનીવાતએછેકેએમનીસાથેવાતકરતાં‘નાનામોઢેમોટીવાત!’ કહીકદીપણતેમણેમારુંમોંબંધકર્યુંનથી, તેથીકંઈપણવાતકરતાંમનેકદીસંકોચથયોનથી. આજેછોકરાઓનીવચ્ચેજહુંરહુંછું. તેમનીસાથેકંઈકંઈવાતોકાઢુંછું, પણજોઉંછુંતોએમનાંમોંબંધહોયછે. પૂછતાંએમનેસંકોચથાયછે. એજોઈનેહુંસમજીજાઉંછુંકેઆલોકોબધાપેલાબુઢ્ઢાઓનાજમાનાનાછોકરાઓછે — જેજમાનામાંમોટાઓબોલ્યાકરતાઅનેનાનાઓમૂંગામૂંગાસાંભળીરહેતા. (અનુ. રમણલાલસોની)