Revision as of 05:51, 10 June 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "<poem> યુગ-યુગની વાતો કરવાની રહેવા દે મારી પાસે તો અર્ધી-પર્ધી પળ છ.ે… આ...")
યુગ-યુગની વાતો કરવાની રહેવા દે
મારી પાસે તો અર્ધી-પર્ધી પળ છ.ે…
આજ ગઝલની આંખે ટપકી આવ્યું તે
ઝમઝમ, ગંગાજળ, આંસુ કે ઝાકળ છ.ે
ક્યા રે પાકશે ‘આદિલ’ કોઈ ન જાણે એ,
માણસ તો બિ ન-મોસમનંુ કાચંુ ફળ છ.