સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/ઘોરકરીનેઘૂઘવે

From Ekatra Wiki
Revision as of 06:28, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ઘોરકરીનેઘૂઘવે, ગરજેસાગરઘેરેરવે! કિનારાનાખડકોસાથે ધિંગામસ્તી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઘોરકરીનેઘૂઘવે,
ગરજેસાગરઘેરેરવે!
કિનારાનાખડકોસાથે
ધિંગામસ્તીકરતોકરતો,
ફીણથીફૂંફાડાકરતો,
ઓરોઆવે, આઘોથાય
નેભરતી-ઓટકરતોજાય.
ગાંડોથઈનેરેલેતોતો
આખીદુનિયાજળબંબોળ, જળબંબોળ!