સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/ખારાંખારાંઊસજેવાં

From Ekatra Wiki
Revision as of 06:28, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ખારાંખારાંઊસજેવાં આછાંઆછાંતેલ, પોણીદુનિયાઉપરએવાં પાણીરેલમછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ખારાંખારાંઊસજેવાં
આછાંઆછાંતેલ,
પોણીદુનિયાઉપરએવાં
પાણીરેલમછેલ!
આરોકેઓવારોનહીં,
પાળકેપરથારોનહીં,
સામોતોકિનારોનહીં:
પથરાયાએજળભંડારસભરભર્યા!