તરફડાટએટલે? તમેકહેશો, જલબહારઆણેલા કોઈમીનનેપૂછીજુઓ! પણઘૂઘવતાઉદધિનાભીતર જે કોરુંકોરુંતરફડે, એનેતમેશુંકહેશો? [‘પ્રવેશ’ પુસ્તક]