જોકેસમયનીપારહુંકાયમનથીરહ્યો, હુંઆસમયમાંછું—એમનેભ્રમનથીરહ્યો. એવુંનથીકેસુખનોસમુંદરછેચોતરફ; હુંક્યાંસુખીછું?—એવોમનેગમનથીરહ્યો.