જયદેવ શુક્લની કવિતા
સંપાદક: રાજેશ પંડ્યા
૧ ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફૂટે તો?