મનોહર ત્રિવેદીની વાર્તાઓ/લેખકનો પરિચય
Revision as of 06:30, 17 March 2022 by MeghaBhavsar (talk | contribs)
લેખકનો પરિચય
મનોહર રતિલાલ ત્રિવેદી ૪-૪-૧૯૪૪ સ્નાતક : લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, ૧૯૬૩ અનુસ્નાતક : ૧૯૭૬ બી.ઍડ. : ૧૯૬૫ વ્યવસાય : અધ્યાપન કાવ્યસંગ્રહો : l મોંસૂઝણું (૧૯૬૭), l ફૂલની નૌકા લઈને (૧૯૮૧), l છુટ્ટી મૂકી વીજ (૧૯૯૮-૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત. l આપોઆપ (ગઝલ સંગ્રહ) (૧૯૮૭), l વેળા (૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા જયંત પાઠક પુરસ્કાર l ઘર છે સામે તીર. (૨૦૧૬) કથાસાહિત્ય : l નથી (લઘુનવલ – જનક ત્રિવેદી સાથે. ૧૯૮૭) l ગજવામાં ગામ (વાર્તાસંગ્રહ, ૧૯૯૯-૨૦૧૦) l નાતો (વાર્તાસંગ્રહ ૨૦૧૦. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) નિબંધ : l ઘરવખરી (૧૯૯૮-૨૦૧૪, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) l તેઓ (૨૦૧૪) આ ઉપરાંત એમની પાસેથી કેટલુંક બાળસાહિત્ય, વિવેચન તથા થોડાં સંપાદનો પણ મળેલ છે.