Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ઋણાનુબંધ/સ્પર્શ
Language
Watch
View source
Revision as of 07:48, 16 April 2022 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(Created page with "{{SetTitle}} {{Heading|સ્પર્શ|}} <poem> આજે ભરભર શિયાળાના પીળા રણમાં ઝંખું છું ગુલમહો...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
સ્પર્શ
આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમહોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.