ઋણાનુબંધ/જિંદગીની સાંકડી કેડી
Revision as of 08:00, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જિંદગીની સાંકડી કેડી|}} <poem> જિંદગીની સાંકડી ને ખડકાળ કેડી ક...")
જિંદગીની સાંકડી કેડી
જિંદગીની
સાંકડી ને ખડકાળ કેડી
કેવી
પસાર થઈ ગઈ
કવિતાને ટેકે ટેકે..!