ચૂંદડી ભાગ 1/84.વરલાડડા રે, તારે કાને કારેલાં (જાન વળતાં)

From Ekatra Wiki
Revision as of 07:46, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|84|}} <poem> જાણે એ તો વિજય કરીને આવે છે : વરલાડડા રે, તારે કાને કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


84

જાણે એ તો વિજય કરીને આવે છે :
વરલાડડા રે, તારે કાને કારેલાં
માથડે મુગટ મોતી જડ્યો રે વરલાડડા!
વરલાડડા રે, તારો દાદોજી પૂછે
સાસરિયે જઈને મોભી શું જીત્યા રે વરલાડડા!
જીત્યા જીત્યા રે મારા સસરાની બેટી
બીજું તો જીત્યા સાયર સાસરું રે વરલાડડા!