ચૂંદડી ભાગ 2/10.વા’લો કેવડો!
Revision as of 04:51, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|10 | }} [શોભા, સુગંધ, સુસ્વાદ વગેરેનું લગ્નાનુકૂલ વાતાવરણ સમજ...")
10
[શોભા, સુગંધ, સુસ્વાદ વગેરેનું લગ્નાનુકૂલ વાતાવરણ સમજવા માટે.]
આંગણિયે વવરાવો નાગરવેલ્ય
આંગણિયે વવરાવો નાગરવેલ્ય
ટોડલિયે વવરાવો ઝણ્યનો કેવડો!
કિયા ભાઈને વાલેરો વેપાર
કિયા ભાઈને વાલેરો વેપાર
કયી વહુને વા’લો ઝણ્યનો કેવડો!