ચૂંદડી ભાગ 2/22.કન્યાનું નિરીક્ષણ

From Ekatra Wiki
Revision as of 05:55, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|22| }} <poem> આંબલિયા થડ રામેનાં નામ ::: સીતાએ નાખ્યા ચાકળા રામેવ!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


22

આંબલિયા થડ રામેનાં નામ
સીતાએ નાખ્યા ચાકળા
રામેવ! અમેહેં લંકાગઢ દેખાડો
સીતાજીને નરખવા.
નરખ્યાં છે નાકે ને નેણે
રૂપા કેરે આંગળે.
આંબલિયા થડ રામનાં નામ
…વહુ નાખ્યા ચાકળા.
વા’લા અમેહેં2 ગામડિયું દેખાડો
મોંઘી વહુને નરખવા.
નરખ્યાં છે નાકે ને નેણે
રૂપા કેરે આંગળે.