ચૂંદડી ભાગ 2/31.શેણે લાગી વાર!
Revision as of 06:37, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|31|}} <poem> સાંઢ્યું કોટે સાંકળાં, ધોરીડે ઘૂઘરમાળ, લાડી પૂછે, લા...")
31
સાંઢ્યું કોટે સાંકળાં, ધોરીડે ઘૂઘરમાળ,
લાડી પૂછે, લાડડા! આવલડી ને શેણે લાગી વાર!
ચીતળ ગ્યા’તા એકલા, ચૂંદડિયું મૂલવતાં લાગી વાર.