સોરઠિયા દુહા/37
37
નહિ દેવળરી પૂતળી, નહિ મને ઘડી સોનાર,
અસૂરો રેવત ખેલવે, ઓઈ પુરુષ ઘરનાર.
હે પૂછનારા! હું નથી કોઈ દેવળની પૂતળી, નથી મને કોઈ સોનીએ ઘડી; હું તો અસૂરી વેળાના ભયંકર સંજોગોમાં ઘોડી ખેલાવનાર વીર નરની ઘરનારી છું.