સોરઠિયા દુહા/53
53
તાતા તોરીંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ;
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ.
જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે. એવો એ પાંચાળ છે.
તાતા તોરીંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ;
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ.
જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે. એવો એ પાંચાળ છે.