સોરઠિયા દુહા/55

From Ekatra Wiki
Revision as of 06:41, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|55 | }} <poem> સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર; ચોથી પીઠ તુરંગર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


55

સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર;
ચોથી પીઠ તુરંગરી, સરગ-નિશાણી ચાર.

સ્વર્ગ જેવા સંસારની આ ચાર નિશાનીઓ છે : ખાવામાં સાઠીના ચોખા, પીવા ભેંસનું દૂધ, ઘરમાં શીલવંતી સ્ત્રી, ને ચડવા ઘોડો.