સોરઠિયા દુહા/143

From Ekatra Wiki
Revision as of 11:45, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|143 | }} <poem> નારી મંડાણ નાવલો, ધરતી મંડાણ મેહ; પુરષાં મંડણ ધણ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


143

નારી મંડાણ નાવલો, ધરતી મંડાણ મેહ;
પુરષાં મંડણ ધણ્ય સહી, એમાં નહિ સંદેહ.

સ્ત્રીની શોભા જેમ તેનો પતિ છે, ધરતીની શોભા જેમ વરસાદ છે, તેમ પુરુષની શોભા પણ તેની ગૃહિણી જ છે, એ શંકા વિનાની વાત છે.