સોરઠિયા દુહા/152
152
મું મન લાગી તું મનાં, તું મન લાગી મું;
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.
પાણીમાં મીઠું ઓગળી જઈ એકરસ બની જાય તેમ મારું ને તારું મન એકાકાર થઈ ગયાં છે.