સોરઠિયા દુહા/162
162
છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર;
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે
છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર;
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે