સોરઠિયા દુહા/163

From Ekatra Wiki
Revision as of 12:22, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|163| }} <poem> સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય, પિયુજી લાવે અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


163

સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
પિયુજી લાવે અંબફળ, ધણ ધોળે પિયુ ખાય.

દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે, ને પતિ ચૂસતો જાય છે