સોરઠિયા દુહા/169
Revision as of 12:27, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[3]|}} <poem> બંદા કહેતા, મેં કરું, કરણહાર કિરતાર; તેરા કહા સો ના હ...")
[3]
બંદા કહેતા, મેં કરું, કરણહાર કિરતાર;
તેરા કહા સો ના હુવે, હોસી હોવણહાર.
હોસી હોવણહાર, ભાર નર યૂંહી લેવે;
અનજસ કરે અપાર, નામ નારાયણ ખોવે.
કહે દીન દરવેશ, હુકમસેં પાન હલંદા;
કરણહાર કિરતાર, તુંહીં ક્યા કરસી બંદા!