સોરઠિયા દુહા/176

From Ekatra Wiki
Revision as of 12:39, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[1]| }} <poem> ગયા બિકમ ઓર ભોજ, ગયા તપ તેજ બે, સર ઢળતે થે ચમર, સંગાસન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


[1]

ગયા બિકમ ઓર ભોજ, ગયા તપ તેજ બે,
સર ઢળતે થે ચમર, સંગાસન સેજ બે.

મેડી મંડપ ગામ, કરોડાં લખ બે,
સો નર ઘર સમશાન, ઈ ખખ બે.