સોરઠિયા દુહા/21

From Ekatra Wiki
Revision as of 05:33, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


21

સાયર લેરું થોડીયું, મુંજા ઘટમાં ઘણેરીયું;
હકડી તડ ન પોગિયું, (ત્યાં) દૂજી ઊપડિયું.

(કોઈ કચ્છી લોકકવિએ ગાયું છે કે) સમુદ્રમાં તો લહેરો થોડી છે, વધુ તો મારા હૈયામાં છે. એક લહેર હજુ કાંઠે ન પહોંચી હોય ત્યાં તો બીજી ઊપડી જ હોય છે.