સોરઠિયા દુહા/66

From Ekatra Wiki
Revision as of 06:13, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


66

બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ;
કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં શેણ.

કોઈ બહુ બોલનારી, બહુ બકનારી લવારી કરનારી સ્ત્રી ભલે એ પોતાની સજની હોય, તોયે એને કાળો નાગ કરડજો!