ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્યારે ઊગશે રે? …ભાઈ [1] ગ્યા છે દરબાર ઘોડે ચડીને ઘેરે આવશે રે. લાવશે લાવશે મોગરાનાં ફૂલ ડોલરિયાનાં ફૂલ ચંપેલીનાં ફૂલ આંબાના મોર કેળ્યોના કોળ