પરિભ્રમણ ખંડ 2/ગાય વ્રત

Revision as of 12:00, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગાય વ્રત|}} <poem> શ્રાવણ માસમાં કરે. એક ટાણું કરે રોજ આવતી ગા પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગાય વ્રત


શ્રાવણ માસમાં કરે.
એક ટાણું કરે
રોજ આવતી ગા પૂજીને ખાય.
લીલું ધાન ન ખાય.
લીલી ચીજ ન ખાય.
લીલા રંગનું લૂગડું ન પહેરે.
રોજ સવારે ગાયની વાર્તા કરે.
ભૂખ્યું હોય એને કરે
ગાયના કાનમાં કરે.