અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/અર્પણ (શેષનાં કાવ્યો)

From Ekatra Wiki
Revision as of 16:45, 21 June 2021 by HardikSoni (talk | contribs)
Jump to navigation Jump to search

વેણીમાં ગૂંથવાં’તાં —
         કુસુમ તહીં રહ્યાં
                  અર્પવાં અંજલિથી.
(શેષનાં કાવ્યો)