રાજા-રાણી/બીજો પ્રવેશ

From Ekatra Wiki
Revision as of 05:43, 25 July 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
પહેલો અંક

બીજો પ્રવેશ


         સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની. |કાનોહજામ : |અરેભાઈઓ!રોવાનાદીહવેનથીરહ્યા.ખૂબરોયા,પણકાંઈવળ્યું? }}

style="vertical-align:top; width: બધાંકામથાય.કહેવતછેકે‘હિંમતેમરદાંતોમદદેખુદા’.

em;" | મનજીપટેલ :

સાચુંકહ્યું,ભાઈ,છાતીકાઢીએતો
કરસનલુવાર : ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું.
કાનોહજામ : સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું?
નંદલાલ : જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી!
style="vertical-align:top; width: બધાંનાંખોરડાંબાળીનેમેદાનકરીનાખીએ.

em;" | બધા :

આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો!હવેતોએ
કરસનલુવાર : મારીપાસેત્રણભાલાંછે.
મનજીપટેલ : અનેમારીપાસેએકહળછે.એટલેહવેતોએતમામમુગટવાળાઓનાંમાથાં,ધૂળનાંઢેફાંનીજેમ,ખેડીજનાખું.
સલેમાનઘાંચી : મારીપાસેયએકકુવાડીછે.પણભાગતાંભાગતાંઘેરભૂલીગયોછું.
મનસુખલાલવાણિયો : અલ્યા,તમેતેશુંમરવાનાથયાછો?શુંબોલોછો?પહેલાંરાજાનેવાતસંભળાવો,પછીજોએનસાંભળેતોબીજોવિચારકરશું.
કાનો : હુંયેએમજકહુંછું.
કરસન : મનેપણએમજલાગેછે.
સલેમાન : હુંપણપહેલેથીજકહુંછુંકે,ભાઈ,તમેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો.ઠીકત્યારે,ભાઈ,તુંરાજાથીડરીશનહીંને?
style="vertical-align:top; width: બધાલૂંટકરવાતૈયારથયા,તોપછીહુંશુંબેવેણબોલીપણનહીંશકું?

em;" | મનસુખલાલ :

મનેકોઈનોડરનથી.તમે
મનજી : હુલ્લડકરવુંએએકવાત,અનેભાષણકરવુંએબીજીવાત.હુંતોજોતોઆવુંછુંકેહાથહાલે,પણજીભનહાલે.
કાનો : મોઢાનુંતોકાંઈકામજનથઈશકે—અન્નપણનમળે,નેવાતપણનબને.
કરસન : ઠીક,પણતુંકહીશશું?
મનસુખ : હુંકાંઈદબાઈનેનહીંબોલું.હુંતોસીધોશાસ્ત્રજસંભળાવીશ.
સલેમાન : હેઈખરાં!તનેશાસ્તરપણઆવડેછેકે?ભઈ,હુંતોપે’લેથીજકે’તો’તોકેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો—ઈપંડિતછે.
મનસુખ : બસ,હુંતોપાધરુંજશરૂકરીશકે:

{{Ps अतिदर्पेहतालङ्काअतिमानेचकौरव:| अतिदानेबर्लिर्बद्ध:सर्वमत्यन्तंगर्हितम्|| |હરિયોકુંભાર : |હં,આનુંનામશાસ્તર!

|કાનો : |[બ્રાહ્મણપ્રત્યે]કાંભાભા,તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહો,આશાસ્તરખરુંને?તમનેતોબધુંયઆવડતુંહશે. }}

નંદલાલ : હાજતો,આવડેજતો,શાસ્તરવાંચ્યાંહોયએટલેજાણીએજતો.પણરાજાજોશાસ્તરનહીંસમજે,તોતુંએનોઅર્થશીરીતેસમજાવીશ,કહેતો?
મનસુખ : અર્થાત્,બહુચડવામાંમાલનથી.
ઝવેરવાંઝો : અલ્યા,આવડીમોટીબાબતનોઆવડોજઅર્થથયો?
સલેમાન : એમનહોયતોપછીશાસ્તરશેનું?
નંદલાલ : બાપા,કુંભારકણબીજેવાતટૂંકામાંકહીનાખે,એજવાતમોટાંમાણસોમોટીરીતેકરે.
મનજી : વાતતોઠીકછે.પણ‘બહુચડવામાંમાલનથી’એટલુંકહ્યેશુંરાજાનીઆંખઊઘડીજશે?
ઝવેરવાંઝો : પણઆએકશાસ્તરથીનહીંપતે,બીજાંશાસ્તરજોશે.
style="vertical-align:top; width:

तस्मात्मित्रंचपुत्रंचताडयेत्नतुलालयेत्em;" | મનસુખ :

તોમારીપાસેતોભંડારભર્યોછે.હુંકહીશકે

लालनेबहवोदोषास्ताडनेबहवोगुणा:

સલેમાન : પણએકલાશાસ્તરથીતેકાંઈચાલે?એમાંમારીઘાણીનીવાતક્યારેઆવશે?સાથેસાથેક્યાંકમારીઘાણીનીવાતજોડીનદેવાય?
નંદલાલ : જોનેઆમારોબેટો,ઘાણીનીસાથેશાસ્તરજોડવાઆવ્યોછે!ગગા!શાસ્તરતેશુંતારોઢાંઢોછે?
ઝવેરવાંઝો : ઘાંચીનાછોકરામાંઅક્કલક્યાંથીહોય?
કરસન : અનેબરડોરીઢોકર્યાવગરઅક્કલક્યાંથીઆવે?એતોઠીક,પણમારીવાતયાદરહેશેકે?મારુંનામકરશનછેહો,કેશવોતોમારાભત્રીજાનુંનામ.એતોબુધકોટમાંરહેછે.એજ્યારેત્રણવરસનોહતોત્યારે—
હરિયો : એબધુંયસમજ્યા,પણજોકાલરાજાશાસ્તરનસાંભળે—
કરસન : તોપછીઆપણેશાસ્તરમેલીનેશસ્તરલેશું.
કાનો : શાબાશ,દોસડા!શાસ્તરમેલીનેશસ્તર!
મનજી : અલ્યાએકોણબોલ્યું?
style="vertical-align:top; width: કરસન,કેશવોતોમારાભત્રીજાનુંનામ.

em;" | કરસન :

[સગર્વ]હુંબોલ્યોહું.મારુંનામ
કાનો : ઠીકકહ્યું,ભાઈ—શાસ્તરઅનેશસ્તર—કો’કદીશાસ્તરતોકો’કદીશસ્તર;નેકો’કદીશસ્તરતોકો’કદીશાસ્તર.
ઝવેરવાંઝો : પણઆતોગોટાળોથયો.છેવટનક્કીશુંથયું?શાસ્તરકેશસ્તર?
સલેમાનઘાંચી : મારોબેટોવાંઝોખરોને!આટલુંયસમજ્યોનહીં?ત્યારેઅત્યારસુધીઆશુંમાથાંફોડ્યાં?જો,નક્કીએમઠર્યુંકે :શાસ્તરનોમહિમાસમજવામાંબહુવારલાગે,પણશસ્તરનોમહિમાતોચપટીવાગેત્યાંસમજાઈજાય.

{{Ps અનેક : |[ઊંચેઅવાજે]તોપછીચૂલામાંજાયશાસ્તર—ઉપાડોશસ્તર. [દેવદત્તપ્રવેશકરેછે.] |દેવદત્ત : |લાંબીમાથાકૂટનીજરૂરનહીંપડે,હમણાંજચૂલામાંજાશો,એનીજતૈયારીથાયછે.બેટમજી,ઓરાઆવો,શુંબોલતાહતાતમે|બધા? }}

સુલેમાન : અમેતોઆપંડિતનાછોકરાપાસેશાસ્તરસાંભળતાહતા.
દેવદત્ત : અરેવાહ!ભારીધ્યાનદઈનેશાસ્ત્રસાંભળોછોહો!તમારાબરાડાઠેઠરાજાજીનેકાનેસંભળાયા.કેમજાણેધોબીવાડમાંઆગલાગીહોય!
કાનો : તમારેશુંદુઃખ,ગોરબાપા?તમેતોરાજનાંપાકાંસીધાંખાઈખાઈનેરોજફૂલતાજાઓછો;અનેઆંહીંભૂખેઅમારીનાડિયુંતૂટેછે.અમેશુંઆહરખનીચિચિયારીપાડીએછીએ?
મનજી : આજકાલહળવુંબોલીએતોસાંભળેછેજકોણ?આજતોરાડપાડીનેજવાતકહેવીપડેછે.
કરસન : આજસુધીખૂબરોયા-કકળ્યા.હવેજોઈએ,બીજોઉપાયછેકેનહીં.
દેવદત્ત : શુંકહ્યું,અલ્યા!તમેબહુફાટ્યાછો.સાંભળવુંછે?સાંભળો,કહુંછું:

{{Ps नसमानसमानसमानसमागममापसमीक्ष्यवसन्तनभ: भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत :खलुकामिजन:| હરિયો : |ઓમારાબાપ!આતેશાપદ્યેછેકેશું? |દેવદત્ત : |[મનસુખતરફ]તુંતોમોટામાણસનોદીકરોછે,શાસ્ત્રપણજાણછ,બોલ,આવાતબરાબરકેનહીં?नसमानसमानसमानसम्! }}

મનસુખ : આહા!બરાબર!આનુંનામતેશાસ્ત્ર;અનેહુંપણઆજવાતકહેતોહતોને!
style="vertical-align:top; width: બધાબેવકૂફબનીનેમરવાનાકેનહીં?‘भ्रमदभ्रमदभ्रमत्’

em;" | દેવદત્ત :

[નંદલાલપ્રત્યે]નમસ્કાર!તમેબ્રાહ્મણલાગોછો,ખરુંને?તમેશુંકહોછો?બોલો.પરિણામેઆ
style="vertical-align:top; width: બધાગામડિયાખરાને!

em;" | નંદલાલ :

હુંપણએજવાતકહીરહ્યોછું,પણસમજેછેકોણ,બાપ?
દેવદત્ત : [મનજીપ્રત્યે]આતમામનીઅંદરએકતુંસમજુમાણસલાગછ.ઠીકત્યારે,કહેજોઉં,આંહીંબધીસારીવાતોથતીહતી?[કરસનપ્રત્યે]અનેતુંપણઠીકઅક્કલવાળોઆદમીલાગેછ;તારુંનામશું,ભાઈ?
style="vertical-align:top; width: કરસનદાસ—કેશવોતોમારાભત્રીજાનુંનામ.

em;" | કરસન :

મારુંનામ
દેવદત્ત : ઓહો!તારાજભત્રીજાનુંનામકેશવોકે?ત્યારેતોતમારાંબેઉનાંનામહુંરાજાજીનીપાસેખાસમૂકીશ.
હરિયો : અનેઅમારુંશુંથશે?
દેવદત્ત : એહુંશુંજાણું,બાપુ?અત્યારેઆંખનાંપાણીડાંપાડવાબેઠાછો,અનેથોડીઘડીપહેલાંકેવોજુદોજસૂરકાઢતાહતા!એવાતોશુંરાજાજીએનથીસાંભળી?રાજાજીનેતોબધીયેબધીખબરપડીજાયછે.
style="vertical-align:top; width: કરસનદાસકેફરસનદાસશાસ્તરનીવાતોકરતોહતો.

em;" | બધા :

એભાઈસાહેબ,તમારીગૌ!અમેકાંઈબોલ્યાનથી.એતો
style="vertical-align:top; width: કરસનદાસછે.હુંખોટુંનહીંબોલું—હુંતોબોલ્યોહતોકે‘શાસ્તરછે,તેમશસ્તરપણછે,જોરાજાશાસ્તરથીનમાનેતોપછીશસ્તરપણછે’.કેમખરુંકેનહીં,મહેરબાન?

em;" | કરસન :

ચુપકર,મારુંનામબગાડમા.મારુંનામ
style="vertical-align:top; width: બધારાજાજીનીઆગળતોબાળકજગણાઓ,ખરું?એટલેકે,ટૂંકામાં,રોવુંકકળવુંએતમારાંશસ્ત્ર.વાહ!ભારેબુદ્ધિનીવાત!પ્રથમતોમનેકાંઈસમજાણુંનહોતું.તારુંનામશું,ભાઈ?

em;" | દેવદત્ત :

બરાબરબોલ્યો,ભાઈ,તારીલાયકાતપ્રમાણેજતુંબોલ્યો.શસ્ત્રએટલેશું?શસ્ત્રએટલેબળ,ખરું?હવેતમારુંસહુનુંબળશું?‘दुर्बल्यस्यबलंराजा’ખરુંને?બળહીનનુંબળએનોરાજા.વળીપાછું,‘बालानांरोदनंबलम्’ખરું?અનેતમે
કરસન : મારુંનામ કરસનદાસ,કેશવોતોમારોભત્રીજો.
બધા : એમહેરબાન!અમનેમાફકરો.

{{Ps |દેવદત્ત : |હુંમાફકરનારોકોણ,ભાઈ?હવેરાજાજીનીઆગળરોકકળકરીજુઓ,જોમાફકરેતો.