સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની.
કાનોહજામ :
અરેભાઈઓ!રોવાનાદીહવેનથીરહ્યા.ખૂબરોયા,પણકાંઈવળ્યું?
મનજીપટેલ :
|
સાચુંકહ્યું,ભાઈ,છાતીકાઢીએતોબધાંકામથાય.કહેવતછેકે‘હિંમતેમરદાંતોમદદેખુદા’.
|
કરસનલુવાર :
|
ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું.
|
કાનોહજામ :
|
સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું?
|
નંદલાલ :
|
જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી!
|
બધા :
|
આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો!હવેતોએબધાંનાંખોરડાંબાળીનેમેદાનકરીનાખીએ.
|
કરસનલુવાર :
|
મારીપાસેત્રણભાલાંછે.
|
મનજીપટેલ :
|
અનેમારીપાસેએકહળછે.એટલેહવેતોએતમામમુગટવાળાઓનાંમાથાં,ધૂળનાંઢેફાંનીજેમ,ખેડીજનાખું.
|
સલેમાનઘાંચી :
|
મારીપાસેયએકકુવાડીછે.પણભાગતાંભાગતાંઘેરભૂલીગયોછું.
|
મનસુખલાલવાણિયો :
|
અલ્યા,તમેતેશુંમરવાનાથયાછો?શુંબોલોછો?પહેલાંરાજાનેવાતસંભળાવો,પછીજોએનસાંભળેતોબીજોવિચારકરશું.
|
સલેમાન :
|
હુંપણપહેલેથીજકહુંછુંકે,ભાઈ,તમેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો.ઠીકત્યારે,ભાઈ,તુંરાજાથીડરીશનહીંને?
|
style="vertical-align:top; width: બધાલૂંટકરવાતૈયારથયા,તોપછીહુંશુંબેવેણબોલીપણનહીંશકું?
em;" | મનસુખલાલ :
|
મનેકોઈનોડરનથી.તમે
|
મનજી :
|
હુલ્લડકરવુંએએકવાત,અનેભાષણકરવુંએબીજીવાત.હુંતોજોતોઆવુંછુંકેહાથહાલે,પણજીભનહાલે.
|
કાનો :
|
મોઢાનુંતોકાંઈકામજનથઈશકે—અન્નપણનમળે,નેવાતપણનબને.
|
મનસુખ :
|
હુંકાંઈદબાઈનેનહીંબોલું.હુંતોસીધોશાસ્ત્રજસંભળાવીશ.
|
સલેમાન :
|
હેઈખરાં!તનેશાસ્તરપણઆવડેછેકે?ભઈ,હુંતોપે’લેથીજકે’તો’તોકેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો—ઈપંડિતછે.
|
મનસુખ :
|
બસ,હુંતોપાધરુંજશરૂકરીશકે:
|
{{Ps
अतिदर्पेहतालङ्काअतिमानेचकौरव:|
अतिदानेबर्लिर्बद्ध:सर्वमत्यन्तंगर्हितम्||
|હરિયોકુંભાર :
|હં,આનુંનામશાસ્તર!
|કાનો :
|[બ્રાહ્મણપ્રત્યે]કાંભાભા,તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહો,આશાસ્તરખરુંને?તમનેતોબધુંયઆવડતુંહશે.
}}
નંદલાલ :
|
હાજતો,આવડેજતો,શાસ્તરવાંચ્યાંહોયએટલેજાણીએજતો.પણરાજાજોશાસ્તરનહીંસમજે,તોતુંએનોઅર્થશીરીતેસમજાવીશ,કહેતો?
|
મનસુખ :
|
અર્થાત્,બહુચડવામાંમાલનથી.
|
ઝવેરવાંઝો :
|
અલ્યા,આવડીમોટીબાબતનોઆવડોજઅર્થથયો?
|
સલેમાન :
|
એમનહોયતોપછીશાસ્તરશેનું?
|
નંદલાલ :
|
બાપા,કુંભારકણબીજેવાતટૂંકામાંકહીનાખે,એજવાતમોટાંમાણસોમોટીરીતેકરે.
|
મનજી :
|
વાતતોઠીકછે.પણ‘બહુચડવામાંમાલનથી’એટલુંકહ્યેશુંરાજાનીઆંખઊઘડીજશે?
|
ઝવેરવાંઝો :
|
પણઆએકશાસ્તરથીનહીંપતે,બીજાંશાસ્તરજોશે.
|
style="vertical-align:top; width:
तस्मात्मित्रंचपुत्रंचताडयेत्नतुलालयेत्em;" | મનસુખ :
|
તોમારીપાસેતોભંડારભર્યોછે.હુંકહીશકે
लालनेबहवोदोषास्ताडनेबहवोगुणा:
|
સલેમાન :
|
પણએકલાશાસ્તરથીતેકાંઈચાલે?એમાંમારીઘાણીનીવાતક્યારેઆવશે?સાથેસાથેક્યાંકમારીઘાણીનીવાતજોડીનદેવાય?
|
નંદલાલ :
|
જોનેઆમારોબેટો,ઘાણીનીસાથેશાસ્તરજોડવાઆવ્યોછે!ગગા!શાસ્તરતેશુંતારોઢાંઢોછે?
|
ઝવેરવાંઝો :
|
ઘાંચીનાછોકરામાંઅક્કલક્યાંથીહોય?
|
કરસન :
|
અનેબરડોરીઢોકર્યાવગરઅક્કલક્યાંથીઆવે?એતોઠીક,પણમારીવાતયાદરહેશેકે?મારુંનામકરશનછેહો,કેશવોતોમારાભત્રીજાનુંનામ.એતોબુધકોટમાંરહેછે.એજ્યારેત્રણવરસનોહતોત્યારે—
|
{{Ps
હરિયો :
|એબધુંયસમજ્યા,પણજોકાલરાજાશાસ્તરનસાંભળે—
}}
કરસન :
|
તોપછીઆપણેશાસ્તરમેલીનેશસ્તરલેશું.
|
કાનો :
|
શાબાશ,દોસડા!શાસ્તરમેલીનેશસ્તર!
|
style="vertical-align:top; width: કરસન,કેશવોતોમારાભત્રીજાનુંનામ.
em;" | કરસન :
|
[સગર્વ]હુંબોલ્યોહું.મારુંનામ
|
કાનો :
|
ઠીકકહ્યું,ભાઈ—શાસ્તરઅનેશસ્તર—કો’કદીશાસ્તરતોકો’કદીશસ્તર;નેકો’કદીશસ્તરતોકો’કદીશાસ્તર.
|
ઝવેરવાંઝો :
|
પણઆતોગોટાળોથયો.છેવટનક્કીશુંથયું?શાસ્તરકેશસ્તર?
|
સલેમાનઘાંચી :
|
મારોબેટોવાંઝોખરોને!આટલુંયસમજ્યોનહીં?ત્યારેઅત્યારસુધીઆશુંમાથાંફોડ્યાં?જો,નક્કીએમઠર્યુંકે :શાસ્તરનોમહિમાસમજવામાંબહુવારલાગે,પણશસ્તરનોમહિમાતોચપટીવાગેત્યાંસમજાઈજાય.
|
{{Ps
અનેક :
|[ઊંચેઅવાજે]તોપછીચૂલામાંજાયશાસ્તર—ઉપાડોશસ્તર.
[દેવદત્તપ્રવેશકરેછે.]
|દેવદત્ત :
|લાંબીમાથાકૂટનીજરૂરનહીંપડે,હમણાંજચૂલામાંજાશો,એનીજતૈયારીથાયછે.બેટમજી,ઓરાઆવો,શુંબોલતાહતાતમે|બધા?
}}
{{Ps
સુલેમાન :
|અમેતોઆપંડિતનાછોકરાપાસેશાસ્તરસાંભળતાહતા.
}}
દેવદત્ત :
|
અરેવાહ!ભારીધ્યાનદઈનેશાસ્ત્રસાંભળોછોહો!તમારાબરાડાઠેઠરાજાજીનેકાનેસંભળાયા.કેમજાણેધોબીવાડમાંઆગલાગીહોય!
|
કાનો :
|
તમારેશુંદુઃખ,ગોરબાપા?તમેતોરાજનાંપાકાંસીધાંખાઈખાઈનેરોજફૂલતાજાઓછો;અનેઆંહીંભૂખેઅમારીનાડિયુંતૂટેછે.અમેશુંઆહરખનીચિચિયારીપાડીએછીએ?
|
મનજી :
|
આજકાલહળવુંબોલીએતોસાંભળેછેજકોણ?આજતોરાડપાડીનેજવાતકહેવીપડેછે.
|
કરસન :
|
આજસુધીખૂબરોયા-કકળ્યા.હવેજોઈએ,બીજોઉપાયછેકેનહીં.
|
દેવદત્ત :
|
શુંકહ્યું,અલ્યા!તમેબહુફાટ્યાછો.સાંભળવુંછે?સાંભળો,કહુંછું:
|
{{Ps
नसमानसमानसमानसमागममापसमीक्ष्यवसन्तनभ:
भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत :खलुकामिजन:|
હરિયો :
|ઓમારાબાપ!આતેશાપદ્યેછેકેશું?
|દેવદત્ત :
|[મનસુખતરફ]તુંતોમોટામાણસનોદીકરોછે,શાસ્ત્રપણજાણછ,બોલ,આવાતબરાબરકેનહીં?नसमानसमानसमानसम्!
}}
મનસુખ :
|
આહા!બરાબર!આનુંનામતેશાસ્ત્ર;અનેહુંપણઆજવાતકહેતોહતોને!
|
style="vertical-align:top; width: બધાબેવકૂફબનીનેમરવાનાકેનહીં?‘भ्रमदभ्रमदभ्रमत्’
em;" | દેવદત્ત :
|
[નંદલાલપ્રત્યે]નમસ્કાર!તમેબ્રાહ્મણલાગોછો,ખરુંને?તમેશુંકહોછો?બોલો.પરિણામેઆ
|
style="vertical-align:top; width: બધાગામડિયાખરાને!
em;" | નંદલાલ :
|
હુંપણએજવાતકહીરહ્યોછું,પણસમજેછેકોણ,બાપ?
|
દેવદત્ત :
|
[મનજીપ્રત્યે]આતમામનીઅંદરએકતુંસમજુમાણસલાગછ.ઠીકત્યારે,કહેજોઉં,આંહીંબધીસારીવાતોથતીહતી?[કરસનપ્રત્યે]અનેતુંપણઠીકઅક્કલવાળોઆદમીલાગેછ;તારુંનામશું,ભાઈ?
|
style="vertical-align:top; width: કરસનદાસ—કેશવોતોમારાભત્રીજાનુંનામ.
em;" | કરસન :
|
મારુંનામ
|
દેવદત્ત :
|
ઓહો!તારાજભત્રીજાનુંનામકેશવોકે?ત્યારેતોતમારાંબેઉનાંનામહુંરાજાજીનીપાસેખાસમૂકીશ.
|
{{Ps
હરિયો :
|અનેઅમારુંશુંથશે?
}}
દેવદત્ત :
|
એહુંશુંજાણું,બાપુ?અત્યારેઆંખનાંપાણીડાંપાડવાબેઠાછો,અનેથોડીઘડીપહેલાંકેવોજુદોજસૂરકાઢતાહતા!એવાતોશુંરાજાજીએનથીસાંભળી?રાજાજીનેતોબધીયેબધીખબરપડીજાયછે.
|
style="vertical-align:top; width: કરસનદાસકેફરસનદાસશાસ્તરનીવાતોકરતોહતો.
em;" | બધા :
|
એભાઈસાહેબ,તમારીગૌ!અમેકાંઈબોલ્યાનથી.એતો
|
style="vertical-align:top; width: કરસનદાસછે.હુંખોટુંનહીંબોલું—હુંતોબોલ્યોહતોકે‘શાસ્તરછે,તેમશસ્તરપણછે,જોરાજાશાસ્તરથીનમાનેતોપછીશસ્તરપણછે’.કેમખરુંકેનહીં,મહેરબાન?
em;" | કરસન :
|
ચુપકર,મારુંનામબગાડમા.મારુંનામ
|
style="vertical-align:top; width: બધારાજાજીનીઆગળતોબાળકજગણાઓ,ખરું?એટલેકે,ટૂંકામાં,રોવુંકકળવુંએતમારાંશસ્ત્ર.વાહ!ભારેબુદ્ધિનીવાત!પ્રથમતોમનેકાંઈસમજાણુંનહોતું.તારુંનામશું,ભાઈ?
em;" | દેવદત્ત :
|
બરાબરબોલ્યો,ભાઈ,તારીલાયકાતપ્રમાણેજતુંબોલ્યો.શસ્ત્રએટલેશું?શસ્ત્રએટલેબળ,ખરું?હવેતમારુંસહુનુંબળશું?‘दुर्बल्यस्यबलंराजा’ખરુંને?બળહીનનુંબળએનોરાજા.વળીપાછું,‘बालानांरोदनंबलम्’ખરું?અનેતમે
|
કરસન :
|
મારુંનામ કરસનદાસ,કેશવોતોમારોભત્રીજો.
|
બધા :
|
એમહેરબાન!અમનેમાફકરો.
|
{{Ps
|દેવદત્ત :
|હુંમાફકરનારોકોણ,ભાઈ?હવેરાજાજીનીઆગળરોકકળકરીજુઓ,જોમાફકરેતો.