રાણો પ્રતાપ/પાત્રો
Revision as of 12:06, 29 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાત્રો|}} <center>'''પુરુષ-પાત્રો'''</center> {{Ps |પ્રતાપસિંહ : |મેવાડનો ર...")
પાત્રો
| પ્રતાપસિંહ : | મેવાડનો રાણો |
| અમરસિંહ : | પ્રતાપનો પુત્ર |
| શક્તસિંહ : | પ્રતાપનો ભાઈ |
| અકબર : | હિન્દનો મોગલ શહેનશાહ |
| સલીમ : | અકબરનો પુત્ર |
| માનસિંહ : | અકબરનો સેનાપતિ |
| મહોબત : | અકબરનો બીજો એક સૈન્યાધ્યક્ષ (ક્ષત્રિયમાંથી વટલેલો) |
| પૃથ્વીરાજ : | અકબરનો સભાકવિ (બિકાનેરનો ફટાયો)
તે સિવાય પ્રતાપના સરદારો, કામદાર ભામાશા, ભીલ, દારા મસરહ, અકબરના અમીરો વગેરે. |
| લક્ષ્મી : | પ્રતાપની સ્ત્રી |
| ઇરા : | પ્રતાપની દીકરી |
| જોશીબાઈ : | પૃથ્વીરાજની સ્ત્રી |
| મહેરઉન્નિસા : | અકબરની દીકરી |
| દૌલતઉન્નિસા : | અકબરની ભાણેજ |
| રેવા : | માનસિંહની બહેન |