ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અચલ
Revision as of 16:48, 29 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અચલ'''</span> [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના ક...")
અચલ [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). [કી.જો.]