ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખેરામ

Revision as of 07:06, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અખેરામ [ઈ.૧૭૯૪માં હયાત] : ૧૦૦ કડીની ‘કલિયુગની ચોપાઈ’- (ર. ઈ.૧૭૯૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]