ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અવિચલ
Revision as of 12:56, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અવિચલ''' :</span> આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા...")
અવિચલ : આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા ૬૧ કડીની ‘એક્સોસિત્તેર-જિનનામ-સ્તવન’એ કૃતિઓ નોંધાયેલી મળે છે પણ તે કયા અવિચલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]