ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ સૂરિ-૪

From Ekatra Wiki
Revision as of 05:46, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આનંદ(સૂરિ)-૪ [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિ-શાંતિસૂરિના શિષ્ય. ‘સુરસુંદરી-રાસ’(ર. ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨. [કુ.દે.]